વિસ્મય ભરેલી આંખ નુ દર્શન

ભુખ્યા ને ભગાડતા ને ફાંદાંળા ને ફાસરા
ફુલડા ને online pay advance તોડતા ને પથ્થર ને ચડાવતા
ઝુંપડા ને ઉજાડતા ને મંદિર ને ઉઠાવતા
ખિજડા ને કાપતા ને ભુત ને ભગાડતા
અજગર ને direct payday loan lenders only no teletrack પાળતા ને ગાય ને આરોગતા
જીવતા ને આલોચતા ને મરતા ને વખાણતા
આકાશ મા ઉડતા ને ધરતી પર થુંકતા
નેતા પાસે loans property નમતા ને ફકીર ને ફટકારતા
ભણેલા ભાગ પાડતા ને અભણ આંનદ કરતા
રાત્રે ઉજાગરા ને દિવસે નસકોરા
દર્શન ટીવીચરણ ને મંદિર માં pay day loans california ધક્કામરણ
શ્ર્ધ્ધા દામ ની ને ચર્ચા રામ ની
‘ગીતા’ નું પુજન ને છાપા નુ સુમિરન
વાતો મા પુછે કંઇ નાત ને જાણે fast online loans no credit check ન પોતાની જાત
સિફારિશપત્રિકા થી નોકરી ને જનમપત્રિકા થી છોકરી
ધર્મગુરુ વોટ માગતા ને નેતા ઉપદેશ કરતા

– ધર્મેશ હિરપરા

This entry was posted on Monday, January 3rd, 2011 at 7:36 pm and is filed under Uncategorized. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses to “વિસ્મય ભરેલી આંખ નુ દર્શન”

 1. Navneet Pansuriya Says:

  Verry Goooooddddddddddddd

 2. Pareshgiri Goswami Says:

  ખુબ સરસ હિરપરાભાઇ

 3. prof narendra mahida Says:

  shabdo ni jodane pras no saro khel karyo chhe

 4. prashant sangani Says:

  Truly Nice. Matching with current scenario.

 5. usha Says:

  ધર્મેશ ભાઈ,

  સિફારિશપત્રિકા થી નોકરી ને જનમપત્રિકા થી છોકરી
  ધર્મગુરુ વોટ માગતા ને નેતા ઉપદેશ કરતા….વાહ ખૂબ સાચી વાત ખૂબ સારી રીતે
  લખી છે ….મજા આવી ગઈ..

 6. satish mehta Says:

  ખુબ સરસ….

Leave a Reply