ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો

જ્યારે પહેરતો બાબાસૂટ, ત્યારે દીકરો તારો હતો
હવે તો પહેરતો થ્રીપીસ get 1000 dollars fast સૂટ, હવે તો ડાર્લિંગ મારો

જ્યારે પીતો બોટલમાં દૂધ, ત્યારે ગગો તારો હતો
હવે તો પીતો ગ્લાસમાં વ્હીસ્કી, હવે તો મીસ્ટર મારો

જ્યારે લખતો ક,કા,કી,કુ loans for poor credit score ત્યારે નાનકો તારો હતો
હવે તો કરે SMS, હવે તો પતિ મારો

જ્યારે ખાતો ચોકલેટ આઈસ્ક્રીમ, ત્યારે વ્હાલો તારો હતો
હવે deferred personal loans તો ખાય પીઝા પાસ્તા, એ તો છે હસબન્ડ મારો

ના કર દીકરા દીકરા સાસુ, હવે તો છે હસબન્ડ મારો
હવે તો જાય ગોલ્ફ personal loan low fixed rate રમવા, હવે તો ચેમ્પિયન મારો
ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો

કોલેજમાં લાઈન મારતો હતો, તે દીકરો તારો
હવે કહું ત્યાં સાઈન bad credit guaranteed personal loans કરતો, વર છે મારો
ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ તો છે મારો

– પલ્લવી મિસ્ત્રી

This entry was posted on Thursday, December 2nd, 2010 at 8:24 pm and is filed under કવિતા, ગુજરાતી વીડિઓ. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

38 Responses to “ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો”

 1. Rakesh Says:

  Superb !!! The fact of today’s relationship

 2. Uday Shah Says:

  સરસ ચિતાર આપ્યો આજનિ નારનો તમે
  કાળ ના તાલ ને જોઇ મા કાળચક્ર ને નમે

 3. Mukesh J Shah Says:

  Beautiful one
  Maza Avi
  real truth of today

 4. sanjay Says:

  hi pallavi in future also u will become a mother so keep waiting

 5. vaibhav patel Says:

  sanjay is right

 6. રવિ નાદપરા Says:

  આજે તમામ હસતા ચહેરાઓ અંદરથી રડે છે,
  આજે તમામ હસતા ચહેરાઓ અંદરથી રડે છે,
  કારણ કે પોતાનુ માન્યુ સંતાન જ આજે પોતાને નડે છે…

 7. Bina Patel Says:

  Yaar pallvi vat tari sachi pan badha ava hoy avu pan nathi

  So its not for all……….

 8. Vaibhav Says:

  Pllaviji aapni rachana mate abhinandan,kharekhar ramuji che parantu vastavikta bilkulaj aavi to nathi…

  anhi lakhela darek comment vaanchi ne ghanu aascharya thayu…

  Maaf karjo jo kai vahdu kahi jaav to parantu shu anhi lakhnar koi kem vichartu nathi ke paanche aangaliyo sarkhi na hoi em amuk kapataro mate tame darek ne ek lakadiye na dore shako…

 9. dhiren Says:

  yes vaibhav is right pallavi ji its good humor poem but its not reality thx

 10. prof narendra mahida Says:

  bhai aaj na yugal ni ane daampaty nee saachee odakh aapvee hoi to aaa 100%tathy ane saty chhe afteall e benej sathe jivavaanu hoi enu kahyu naa mane to sanzhe dinner ne sthaane jjavado nahtilakhto auchitybhang kehvaay

 11. Atul Patel Says:

  It’s Ok, Funny

 12. ankit Says:

  very nice and also tru 4 2 days yera

 13. Pratipalsinh Jadeja Says:

  i like this web

 14. jay patel Says:

  i like this fun

 15. Manisha Chavada Says:

  REALLY TRUE WEL DONE PALLAVI

 16. ching chag chu Says:

  superb that’s really ahead in this situation

 17. ching chang chu Says:

  that’s real fact ahead in the situtions

 18. Bhavik Shah Says:

  You r mental

 19. Bhavik Shah Says:

  You are totally abnormal

 20. hitesh Says:

  sunder sunder ati sunder

 21. udaykumar Says:

  પલ્લવી મિસ્ત્રી

  Sadvichar

 22. jasmin madhani Says:

  nice 1111

 23. raval deepak Says:

  aa jamano nari no

 24. Chetan Gajjar Says:

  wahh su vat chhe jordar ho pallavi ….

 25. Kritarth Patel Says:

  Very very nice wordings Pallavi…

 26. Sanjay Says:

  Wonderful poem. Keep it up.

 27. HASMUKH N, BHATT Says:

  saraa kataksh karyo chhe kavita dwara, ane ajni paristhini sachai pan . hasmukh n bhatt,vadodara

 28. હેલ્લો, મિત્રો,,,,,,,,,,,,,,,તમારે બધા ને મારી સાથે હસવુ છે ને!!!!!!!!!!!!! | mahimadhavi Says:

  […] […]

 29. kantilal1929 Says:

  તમારી વાત મને ઘણી ગમી એટલે મારા ફેસબુકમાં આપું છું, આપની મંજુરી સાથ. કંઈક નવું વાંચવા મળ્યું. ગુજરાતી માટે મને માન અને ગર્વ છે છતાં હું લેખક નથી. અભ્યાસનો અભાવ. કાંતિલાલ પરમાર. હીચીન

 30. પ્રવીણ Says:

  હશે દુનિયા જેના દ્વારા તેવા લોકો ક્યાં મળે છે. આ દુનિયા ની ભીડ માં તમે અને હું ક્યાં મળીયે છીએ. તે છતાં જો કાખ્યું હશે જો મળવાનું તો આ દુનિયા ક્યાં નડે છે.

  પ્રવીણ ચૌધરી ના રામ રામ સહુ વાચક મિત્રો ને.

 31. પ્રવીણ Says:

  હશે દુનિયા જેના દ્વારા તેવા લોકો ક્યાં મળે છે. આ દુનિયા ની ભીડ માં તમે અને હું ક્યાં મળીયે છીએ. તે છતાં જો લખ્યું હશે જો મળવાનું તો આ દુનિયા ક્યાં નડે છે.

  પ્રવીણ ચૌધરી ના રામ રામ સહુ વાચક મિત્રો ને.

 32. prashant upadhyay Says:

  saras vat sambandh na be khune thi raju kari 6. aajni vidhi ni biji vakrata e 6 k darek stri ne putra shravan zevo joie 6,pan pati shravan zevo thay te posatu nathi…if i had hurt anybody, please fogive me. but at somewhere it’s true.

 33. dipti Says:

  its really good one

 34. himmi parmar Says:

  really supperb,
  this is real fact nice keep it up

 35. 12.nainesh shukla Says:

  very mordern and true poem. nice age bhedho. gujarati is the best and india is the grate.

 36. vijay chaladari Says:

  kaik navu….!

 37. komal mehta Says:

  Hi,
  my family like your poem very much & one more i wan to know that are you mother in law? please also post your interesting poem. i love to read it.thanks

 38. prashant Says:

  suraj ni same divo zankho pade che;
  samay ni same manas pan bavro bane che;
  parichay cho tame sakti sahaj sakshat shatri na;
  koti koti vandan che dil thi tmane prahant dalwadi na;

  all above commments
  a ek vichar che je samaj mathi j avyo che pallavi ben ne to e vichar mate emne abhinadan pathva joiye nahi ke…..

Leave a Reply