બદલી જો દિશા….

આ જગત સાચું તને સમજાય, બદલી જો દિશા,
બ્હાર-ભીતર online payday loans missouri દુઃખ નહીં પડઘાય, બદલી જો દિશા.

એ જ બીબાંઢાળ જીવતર ક્યાં લગી જીવ્યા કરીશ short term small loans ?
કૈં નવું ત્હારા વડે સર્જાય, બદલી જો દિશા.

નીકળાશે બ્હાર, અમથો ડર નહીં, money tree loan ઘાંઘો ન થા,
બ્હાર જાવા દ્વાર નહિ બદલાય, બદલી જો દિશા.

ના જડ્યું સઘળી રઝળપાટો પછી i need 100 dollars now પણ ક્યાંય જે,
શક્ય છે સામે ઊભું દેખાય, બદલી જો દિશા.

ને પછીથી આજ લગ payday loans lubbock ઝંખેલ સુખ સામે મળે,
કીમિયો એવો જડી કોઈ જાય, બદલી જો દિશા.

છોડ ‘મિસ્કીન’ દોડધામો rapid loans વ્યર્થ છે આ બ્હારની,
પ્હોંચવા જેવું રહે ના ક્યાંય, બદલી જો દિશા.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

This entry was posted on Tuesday, November 23rd, 2010 at 2:47 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “બદલી જો દિશા….”

  1. Jayesh Patel Says:

    Such wonderful … words …. keep it

  2. Asma Says:

    Very nice!!

Leave a Reply