ગઝલ

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે
મારે ય પછી online loan lenders direct સ્હેજ મલકવાનું હોય છે.

ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે
મારે તો તારા ફળિયે રખડવાનું હોય microloans છે.

શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું.
ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે.

પડછાયાને કશું જ નથી ez money payday loan હોતું કામ, દોસ્ત
એને તો થોડું થોડું સરકવાનું હોય છે.

તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
દીવાસળીએ bank loan unemployed માત્ર સળગવાનું હોય છે.

દુષ્કાળમાં એ બાળકો હરખી શકે જરા
તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.

કેદી છું ‘રાહી’, મનને loans in maryland હું સમજાવું કઈ રીતે
કે જેલના સળિયાએ સબડવાનું હોય છે.

– એસ. એસ. રાહી

This entry was posted on Tuesday, November 23rd, 2010 at 2:46 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “ગઝલ”

 1. saurabh shah Says:

  I love ur Gazal, eventhough every peragraph has wonderful meaning, One think i didnt like that at the end u r losing the concept of a Gazal.

  As per me, this one dosent fit

  દુષ્કાળમાં એ બાળકો હરખી શકે જરા
  તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.

 2. mayur Says:

  awesome
  i like tooo much

Leave a Reply