રાખે છે મને

પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે best cash loan છે મને

રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને

શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે fast cash of america મને !

પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !

રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
online cash lenders શબ્દમાં ઘોળીને રાખે છે મને

એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને

– હરકિસન જોષી

This entry was posted on Tuesday, November 23rd, 2010 at 2:44 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “રાખે છે મને”

  1. nirav makwana Says:

    great
    like it

Leave a Reply