રણ-હ્રદય

હ્રદય મારુ સુકુ ભઠ્ઠ રણ
ગરમ real cash loans for bad credit ઉશ્વાસ જાણે જીવતા મરણ

તરસ્યા ગળામાં ઝાંઝવાનાં જળ
ઉંડી આંખોમાં સુકી short term loans for bad credit same day રેતીનું કાજળ

પ્રેમજળ વિના ઉગતા કાંટાળા થોર
ક્રોધતાપથી loan interest rates ઉઠતો ધુમાડો ધનધોર

ગાંડા બાવળમાં ખીલતા ઇર્ષાનાં ફુલો
કલ્પનાની આગ get cash now with bad credit ઓકતો સંદેહનો ચુલો

ઉંદરનાં ભોંણમાં દેખાતા સાપલિસોટા
ધન-પદ પામવા કર્યા instant decision bad credit loans કંઇક સાચા-ખોટા

રાતની ટાઢકમાં ફરતા વાસનાનાં વીંછી
‘મારુ’ ‘મારુ’ કહી રંગતી ભ્રમણાની cash advance ames iowa પીંછી

ધખધખતી ધરતીમાં લાગણીઓ સુકાણી
આંખોમાં મોહ ની small cap funds રેતી ભરાણી

પ્રેમમેધની પ્રતિક્ષામાં ડોક લજાણી
શાંતિની તલાશમાં કરી ‘મારા’ મરણની ઉજાણી

– ધર્મેશ હિરપરા

This entry was posted on Friday, November 19th, 2010 at 5:39 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “રણ-હ્રદય”

  1. kaushal modi Says:

    wah dharmeshbhai keep it up….

  2. Rashmikant Says:

    સુન્દર

Leave a Reply