ઈશારે એ નચાવે છે…

નથી ઘરમાં ચલણ કોઈનું, payday services મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.

ન લોટો છે, ન થાળી છે, બગલમાં એક બિસ્તર છે,
ભરોસો રાખવો ક્યાંથી કે ફરતારામ મિસ્ટર છે.

get personal loan

લપેડા પાઉડરના છે, ઠઠારો પણ પરી જેવો,
હકીકતમાં મને દેખાય છે કે એ છછુંદર છે.

હું પડખાં ફેરવીને રાત જાગીને વીતાવું છું,
નથી કોઈ પ્રેમનો દર્દી, પરંતુ ઘરમાં payday loans pennsylvania મચ્છર છે.

ટકે સિંહણનું દૂધ, તો માનજો છે પાત્ર સોનાનું,
ટકે ના, તો નથી પાતર, સમજો એ કપાતર છે.

તિજોરી તર ભરી છે ત્યાં નથી ખાનાર કો’ બચ્ચું,
personal loan offers ગરીબોના ઘરે ખાનાર બચ્ચાંઓનું લશ્કર છે.

તમે માનો ન માનો એ બધાં છે મન તણાં કારણ,
શ્રદ્ધાથી જો ભજો તો દેવ, નહિતર એક પથ્થર છે.

જીવન છે આમ તો money shop payday loan શાયરનું, પણ કડકાઈ નાણાંની,
હકીકત છે કે, બેકારી જીવનમાં એક ફાચર છે.

કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.

– એન. જે. ગોલીબાર

This entry was posted on Wednesday, November 10th, 2010 at 1:07 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “ઈશારે એ નચાવે છે…”

 1. jrp Says:

  good hasya kavita..Ha….ha..Hi..hi..

 2. jrp Says:

  good pankti…

  ટકે સિંહણનું દૂધ, તો માનજો છે પાત્ર સોનાનું,
  ટકે ના, તો નથી પાતર, સમજો એ કપાતર છે.

 3. Bina Patel Says:

  good lines
  but there are always control of Husband not Wife.
  khali khali loko a wife ne badnaam kari didhi 6.

Leave a Reply