સમજી ગયાં હશે

થોડે સુધી loans online fast approval જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર personal loans unsecured bad credit ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે cash now !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ payday loan no credit check direct lender એને અડકી ગયા હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયા હશે !

– નિનાદ અધ્યારુ ‘નિનાદ’

This entry was posted on Wednesday, November 10th, 2010 at 1:01 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “સમજી ગયાં હશે”

 1. jrp Says:

  good.

 2. Uday Shah Says:

  સ્વાર્થિ માનવ,મન બાળક જેવુ ક્યાથિ લાવે
  ખિલેલા ફુલો ને જ એને તો મસળવા નુ ફાવે
  કુપણ નિ વાત શુ કરવિ કિસ્મત જ જ્યા સૌનિ ગઇ ફુટિ
  માનવિએ તો કુદરતને જ જ્યારથિ નિર્દય થઇ લુટિ

 3. શબ્દ્શ્યામ-આશિષ ઠાકર Says:

  નિનાદભાઇ ખૂબજ વિશિષ્ટ રચના છે, શું ચયન કર્યુ છે શબ્દો નુ આપે, વાંચી જેને અંતર પ્રકાશે…આભાર સહ, “શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર.

Leave a Reply