સુખના ધણ

આંખોમાં આંસુ ખૂટ્યા છે,
કોણે legit online loans આ ફૂલો ચૂંટ્યા છે ?

થાય ન સંપર્ક કોઈ રીતે,
સંબંધોના પુલ તૂટ્યા છે.

short term loans for poor credit

હાથોમાં કંઈ હાથ હતા પણ,
એક એક કરતાં સૌ છૂટ્યા છે.

આવો fast payday loans મિત્રો સાથે રડીએ,
ભાગ અમારા પણ ફૂટ્યા છે.

નામ કશું ન કમાયા બાકી,
ઝેર અમે પણ payday loans near me કંઈ ઘૂંટ્યા છે.

જાણીને શું કરશો ‘નાશાદ’
કોણે સુખના ધણ લૂંટ્યા છે.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

This entry was posted on Wednesday, November 10th, 2010 at 12:56 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply