…તને મોડેથી સમજાશે

સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગૈ મરી દફતરની loans in san antonio વારતા

એમાં તો ક્યાંય ઝેરનો ઉલ્લેખ પણ નથી
પાછા કહો છો cash now loan low apr એ હતી શંકરની વારતા

ફૂલોનો હાલ શું થયો જાણી loan to pay rent જશે જો તું
સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા

how to get a small loan fast

નાસ્તિકપણું સ્વભાવથી અળગું થઈ ગયું
કોણે કહી હશે મને loans for single mothers with bad credit ઈશ્વરની વારતા

બાકી તો ‘પ્રેમ’ કોઈનું એવું ગજૂ નથી
આંખો જ વર્ણવી guaranteed loans with bad credit શકે ઝરમરની વારતા

– જિગર જોષી ‘પ્રેમ’

This entry was posted on Wednesday, November 10th, 2010 at 12:49 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “…તને મોડેથી સમજાશે”

  1. jrp Says:

    બાકી તો ‘પ્રેમ’ કોઈનું એવું ગજૂ નથી
    આંખો જ વર્ણવી શકે ઝરમરની વારતા

Leave a Reply