હવાથી પણ છૂટીએ

કશું ના જોઈએ ચાલો, કશાથી પણ છૂટીએ;
અમસ્તું એટલું છે, loans no credit check direct lender એટલાથી પણ છૂટીએ !

નદી માફક વહીએ, બોજ ના કોઈ લહીએ;
રહીએ personal loan low apr ત્યાં વસીએ નહિ, જગાથી પણ છૂટીએ !

ફરીએ પંખી જેવું payday loans aurora co ડાળ ડાળે, પાંદ પાંદે;
અખિલમાં એવું ભળીએ કે best online loan services બધાથી પણ છૂટીએ !

રહે ના કોઈ વળગણ ને હટે online installment loans direct lenders સૌ એમ અડચણ,
ભરીએ શ્વાસ એવા કે હવાથી પણ છૂટીએ online cash register !

કહેવું હો સહજ ને હો સહજ રહેવુંય ‘સુધીર’,
કરમ છે microlending websites છૂટવું તો એ જફાથી પણ છૂટીએ !

– સુધીર પટેલ

This entry was posted on Wednesday, November 10th, 2010 at 12:42 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply