અંધારું અને પ્રેમ

હું અંધારાના પ્રેમમાં છું,
આ વાતની જ્યારે મને
easy loan payday જાણ થઈ ત્યારે
ઘણું મોડું થઈ ગયું હતું.
કહેવો હોય તો એને
પ્રથમ દષ્ટિનો પ્રેમ કહી શકાય.
મારી બાએ
small installment loans for bad credit રૂની વાટથી પાડેલી મેશનું
મને પ્રથમ આંજણ કર્યું ત્યારે
એની શરૂઆત થઈ.
કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે
get loan with bad credit મારો અંધારા સાથેનો પ્રેમ
આગળ વધ્યો.

બચપણમાં પાછળથી આવી
મારા મિત્રે મારી આંખ દાબી દીધી
અને થોડાં વરસો પછી bad credit lenders only મારી પ્રેમિકાએ
તેનું પુનરાવર્તન કર્યું ત્યારે
બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું
એ હું આજે પણ નક્કી કરી payday loan no third party શકતો નથી.
અને એ ય નક્કી કરી શકતો નથી
કે એ હાથ અંધારાના હતા
કે
પ્રેમના….

– રમેશ આચાર્ય

This entry was posted on Wednesday, November 10th, 2010 at 12:36 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply