ૠત–ચક્ર

અમાસની આ અજવાળી fast cash advances payday loans રાતને
વીતી જતી જોઈ રહું; થતું કે,
ગૈ કાલની personal loans oregon હોય ન વાત જાણે !

હેમંત–શીષીરની હુંફ–શક્તીથી
ફુલી, ફળી instant cash fast કેવી વસંત–સ્પર્શે !
ઘડાઈ જે ગ્રીષ્મ તણા પ્ર–તાપે,
સમૃદ્ધ વર્ષા–જલસીંચને થઈ payday loan in california
તે બારમાસી અવ શારદીને
સોંપી personal loans usa બધું, વર્ષ નવું વધાવે !

વીશ્રામ ના આ ૠતુચક્રને કદી,
ઘુમાવતું cash advance akron ohio સૃષ્ટી સમસ્તને રહે –
સાતત્ય એનો ૠત–મંત્ર આગવો.

વીતી ગયું www quicken આ વધુ એક વર્ષ;
ઉગ્યું નવું, સ્વાગત હો સહર્ષ.

— જુગલકીશોર.

This entry was posted on Tuesday, November 9th, 2010 at 8:06 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply