હેપ્પી દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ

diwali-card

This entry was posted on Friday, November 5th, 2010 at 8:01 am and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “હેપ્પી દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ”

 1. Dr Rashmikant Shah Says:

  નજર

  આપણી નજરને લાગી છે કોઈની નજર
  એથીજ મળતી કે સમજતી નથી આપણી નજર

  આંખમાંથી ઝરણાં વહેતા રહ્યા કોઈની છતાં
  વેદનાની ગહેરાઈ કેમ માપી ના શકી આપણી નજર ?

  આંગળી ચીન્ધાયેલી હતી માણસ તરફ જ,
  જયારે સંહારના ઇતિહાસ તરફ નાખી આપણી નજર

  જે પળ માટે અહીં તહીં બધે કરીનજર,
  નીકળી એ પળ, ભીતરમાં જયારે કરી આપણી નજર

  “રશ્મિ” સતત બદલાતા રહ્યા અર્થ એના,
  જયારે જિંદગીની કવિતા પર ફરી ફરી કરી આપણી નજર

  ડૉ રશ્મિકાન્ત શાહ
  ચર્મ રોગ અને એઈડ્સ નિષ્ણાંત
  કાંદિવલી વેસ્ટ
  મુંબઈ
  9821216033
  તમે આ કવિતા ને બદલ્યા વગર બીજા ને મોકલી શકો છો।

 2. Pravinchandra C.Khatri Says:

  Very Excellent…

Leave a Reply