પર્વ નૂતન વર્ષનુ..

હો જોજનો અંતર ભલે,
અંતર મહી અંતર apply for a loan with bad credit નથી!

આપના હ્રદય સિવાય
આપણુ કોઈ ઘર નથી!

દીવા કર્યા કંઈ આંગણે,
ને છે ઝરુખા ઝળહળા

મકાન છો personal loan translation રોશન બધા પણ
મન આ તરબતર નથી..

તહેવાર હો રંગો તણો
કે પર્વ નૂતન વર્ષનુ,

તારા વિના advance til payday ઓ દોસ્ત એ
કોઈ રીતે સધ્ધર નથી….

-ગુરુદત્ત, નયના, ધારીણી અને દ્રુપદ આપને આ નૂતન વર્ષે આપને , payday loans affiliate program આપના કુટુંબીજનોને ધર્મ,અર્થ ક્ષેત્રે જ્વલંત સફળતા, ઉજ્જવળ ભવિષ્યની અને સુગમ સ્વાસ્થ્યની શુભકામના કરતાં આનંદ અનુભવે છે…

This entry was posted on Thursday, November 4th, 2010 at 2:21 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply