છાતીમાં મારી

છાતીમાં મારી સેંકડો ઈચ્છાની get a loan today with bad credit નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને taxability of personal loans કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે.

3000 loan

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા loan on line ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે low income payday loans તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની loan in indian bank હાજરીમા બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય-
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

This entry was posted on Monday, October 25th, 2010 at 11:53 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “છાતીમાં મારી”

 1. દેવકીશન Says:

  ખુબ જ સરસ………મઝા આવી ગઇ….
  સાથે એક આડ્વાત-
  કોઇ મને માર્ગ દર્શન આપસે કે જો મારે પણ મારી રચના ને આ વેબસાઇટ પર મુક્વી હોય તો હુ કઇ રિતે તેને અહિયાં મુકી સકુ….તે કોઇ કહેસે…?
  મદદ કરજો……મારુ e-mail id.
  dk_mba2009@yahoo.com

Leave a Reply