મળ્યું…

સાવ અંગત એક સરનામું payday loans in north carolina મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી online approval loans વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
instant payday loans online direct lenders જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ low cost loan ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક cash advance canton ohio પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

This entry was posted on Monday, October 25th, 2010 at 11:47 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “મળ્યું…”

  1. Nilay Shah Says:

    i liked this very much………

Leave a Reply