પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ online loans for no credit છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
payday loans alternatives કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

nevada payday loan

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
payday loans sc હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

This entry was posted on Monday, October 25th, 2010 at 11:43 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?”

 1. શબ્દ્શ્યામ-આશિષ ઠાકર Says:

  સાચેજ આ કવિતા મા ઉદ્દાત ઉધમ અને પ્રારબ્ધ પર પુરુષ નો વીજય યથાર્થ રીતે ઝળકે છે.ધન્ય છે કવિ શ્રી નરેન્દ્ર મોદીજી ને…વંદેમાતરમ.
  -‘શબ્દ્શ્યામ’-આશિષ ઠાકર

 2. અતુલ જાની (આગંતુક) Says:

  હું પોતે જ મારો વંશજ છું
  હું પોતે મારો વારસ છું
  પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
  હું પડકાર ઝીલનારો માણસ છું

  એક મુક્તક યાદ આવ્યું, કદાચ “આત્મ-ગૂંજન” નું છે.

  માનવ તુજે નહીં યાદ ક્યાં? તું બ્રહ્મકા હી અંશ હે
  કુલ ગોત્ર તેરા બ્રહ્મ હે, સદબ્રહ્મ તેરા વંશ હે
  ચૈતન્ય હે, તુ અજ અમલ હે, સહજ હી સુખ રાશી હે
  જન્મે નહી, મરતા નહીં, કૂટથ હે અવિનાશી હે.

  એક વાર માણસને પોતાની જાતમાં શ્રદ્ધા આવી જાય પછી તે ગમે તેવા પડકાર ઝીલી શકે.

  માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ખરેખર એક પડકાર ઝીલનારા માણસ છે.

 3. kavi jalrup morbi Says:

  VANCHE GUJRAT
  BHANE GUJRAT
  LAKHE GUJRAT
  NARENDRA MODIJI
  JAI JAI GARVI GUJRAT.
  JAI JAI GARVI GUJRAT.

  KAVI JALRUP (MORBI)

 4. Darshit Says:

  @Mr Narendra Modi….sir, Really wonder poem Thanks for it.
  I can’t write in Gujarati so sorry for that.

  Just For U

  Tame ek Veer cho
  Tamara Jevu koi nathi
  Apda a Gujarat na tame Nath cho
  Tamara jevu koi nathi
  Tame lidho Sankalp Gujarat siddhi no
  Tamara jevu koi nathi

Leave a Reply