તમારું નોખું હું ધ્યાન રાખું

તમે બધાથી અલગ છો તેથી તમારું loan without credit checks નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.

કશુંક આજે કરી જવું usbc personal loans છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને loan cash now ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.

તમે અહીંયા payday advance in new york state સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.

loan approval online

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.

હું કૈંક યુગોથી personal loan lenders for bad credit છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.

– ગૌરાંગ ઠાકર

This entry was posted on Monday, October 25th, 2010 at 11:05 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “તમારું નોખું હું ધ્યાન રાખું”

  1. admin Says:

    waaaaaaaaaah

  2. શબ્દ્શ્યામ-આશિષ ઠાકર Says:

    ગૌરાંગભાઇ ખુબજ સુંદર કવિતા છે આપની…અભીનંદન.
    -‘શબ્દ્શ્યામ’-આશિષ ઠાકર

Leave a Reply