વોટ તમે જો નહિ કરો તો..

વોટ તમે જો નહિ કરો તો કેવો અનર્થ થાશે,
હાથ-હાથી કમળ તોડશે need money quick બીજો સરદાર ઘેર જાશે…

હાથ ટિંપશે ગળુ તમારું,હાથી કચડી જાશે,
સમ્રુદ્ધિ અને પ્રગતિના સૌ રસ્તા કોરી ખાશે..

હાથ છે એવો સત્તા લાલચિ ને હાથી એવો જડ payday lender not broker છે,
એક વકરાવે ભ્રષ્ટાચારી,બીજો ગુન્ડાઓનો ગઢ છે…

હાથ વધારે મોન્ઘવારિ પાછો કહેશે જય હો,
હાથી ના ઠગ-ભગતોથી તો રાસ્ટ્ર આખું ભય હો…

હાથ-હાથી પરિવારવાદિ-અવસરવાદિ પક્ષ છે,
સમ્રુધ્ધ અને credit loans for poor credit રાસ્ટ્રવાદિ ગુજરાત એ કમળનુ લક્ષ છે..

આપણુ ગુજરાત-સફળ ગુજરાત-ગરવિ ગુજરાત ગાશું,
હાથ-હાથી-તીરને ગુજરાતની બહારનો રસ્તો બતાવશું..

મારા કહેવાથી જો ગુજરાત અંશતઃ પણ જાગે,
તો હાથ માંગે installment loans colorado ભીખ,હાથી ઉભી પુંછડીયે ભાગે..

વોટ તમે જો કર્યો તો..

વોટીંગ આ ટાણે કર્યું તમે તો કેવો અનર્થ ટળ્યો,
હાથ-હાથી તીરે વિંધાયા ને કમળ સમર્થ બન્યો..

બીજા સરદારે best apr on loans તો રંગ રાખ્યો ને જીતી લિધું રણ,
ગુજરાત પર એ જ રાજ કરે જે પામે ગુર્જરી મન..

વિનંતી કરે ગુર્જરભૂમિ હવે કોમવાદ નિષેધ કરીયે,
જાતિ-ધર્મનાં ફસાદો કરતાં ખુદ 24 hour loan approval નાહકનાં જ મરીયે..

મહેક્યું કમળ સુવાસે ફરી હવે તો આપણ જો સહભાગી થઇયે,
સ્વર્ણિમ ગુજરાતનાં સંકલ્પ કરી સુગંધે સોનું થઇ ભળીયે..

ગુજરાત ફરી આ વખતે પણ સમૄદ્ધિગાથા get personal loan with bad credit ગાશે,
ભગવાં-લીલાં રંગો ભેળવી ગુર્જરી કસુંબી રંગે ન્હાશે..

હવે કહેવું પડશે ભારત પણ ગુજરાત જેમ જો જાગ્યું,
ભ્રષ્ટાચાર-આતંકવાદનું ભૂત તો સમજો પૂરપાટ નાઠ્યું..

-ચિન્મય જોષી.

This entry was posted on Tuesday, October 26th, 2010 at 5:52 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

8 Responses to “વોટ તમે જો નહિ કરો તો..”

 1. જૈમિન મક્વાણા- “બદનામ” Says:

  આવા વિચારો તારા મગજ મા આવે છે કેવી રીતે?, મારુ તો બંધ જ થઈ ગયુ છે.ખુબ જ સરસ. current topic

 2. ચિન્મય જોષી. Says:

  થેંક યુ જૈમિન અને વેલકમ બેક,હું યાર મારી મચડીને મગજ ખુલ્લુ રાખુ છું.. 😉

  લાઆલા-(લાફીંગ આઉટ લાઉડલી)

 3. Rashmikant Says:

  કવિ ચિન્મય,
  સુંદર!
  ચારે તરફ જ્યારે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, ત્યારે ફક્ત એક સાચો કવિ જ બદ્લાવ લાવી શક્શે.

  ‘લાલચ માટે લાચારને લૂંટ્નારને કેમ વાળશો
  આ ભ્રષ્ટ રાક્ષોસો ને કેમ તમે મારશો
  ઉઠાવો કલમ તમારી ને બનાવો એને તલવાર
  કવિ તમે આજ રીતે ફાવશો’

  રશ્મિકાન્ત

 4. Chinmay Joshi Says:

  Thank you Rashmikantji..but poet is full of emotions,wht max i can do is create awareness about scams,and i do it too..in my blogs,mails,with friends and other people talks..v need narendra modi,sardar vallabh bhai like tough leaders with a super strong government to stop this “scam-crazy” monsters..!!as sardar’s option isn’t available rite nw with us 🙁 v shud support narendra modi with all our hearts..!!

 5. prof narendra mahida Says:

  bhai chinmay aavi lagni ane netao na bhashano thi tame jaldee bhodavaai jai lakhi pan vandho nahi badhaa paksho ane netaao chor -mahaachor lootaarao chhe koi dekhay koi naa dekhay jao adaani ane saandhee cement walo ne poochho ke kone ketla party fund na naame aapya pan javado tame paachha kavi khotu lagi jashe ratre badhaa netaa bhega hoi ane ek cm jata bija ne c m ne lootvaana rastaa bataave tamne nahi khabar hoi ke gujrat na 4 cm no mukhy sachiv gujrat ekj hato hk khan tte bhai kadi naa pakdaayaa joke have to corporation na sadsy pan 5 varshe gujrat maaa karodpatee hoi chhe aao baroda ma ke surat maa batu jamino ane road ma kamve chhe .jo ke aapde shu

 6. Shaishav Bhagatwala Says:

  Badha Loko Nu,
  Khun che Samrang,
  Komwad So?

  Please tell me how to Submit my KAVITA….

 7. nayan Says:

  vah bhai vah kya bat he

 8. nayan Says:

  bahot achhe

Leave a Reply