સમજણના સૂર

[1]
નિંદા અને ટીકાથી વ્યગ્ર low doc loan ન બનો.
જે વૃક્ષ પર મીઠાં ફળ હોય તેને જ વધારે
પથ્થર મારવામાં આવે છે.
તે જ રીતે નિષ્ફળ કે સામાન્ય માણસની
કોઈ ટીકા કરતું નથી.
જે કાર્યશીલ છે, સફળ છે તેને જ
ટીકાનો સામનો કરવો પડે છે.

[2]
દુનિયા આખી તમારા ઉપર રોષે ભરાઈ હોય,
cash advance in detroit michigan ત્યારે પણ જો તમે શાંત રહી શકો,

દુનિયા આખી તમને શંકાની નજરે જોતી હોય
ત્યારે પણ તમે તમારી જાતમાં શ્રદ્ધા રાખી શકો,

તમે અપાર ધીરજથી પ્રતિક્ષા કરી શકતા હો,
જૂઠાણાંનો જવાબ જૂઠાણાંથી ન આપતા હો,

લોકોની નફરતથી વિચલિત ન થતા હો,
મહાન અથવા શાણા હોવાનો દાવો ના કરતા હો,

સ્વપ્નદષ્ટા payday loans weekend હો પણ સ્વપ્નોના દાસ ના હો,
વિચારશીલ હો પણ માત્ર વિચાર્યા ના કરતા હો,

હાર અને જીત પ્રત્યે સમાન વલણ ધરાવતા હો,
તમારા દ્વારા કહેવાયેલ સત્યની તોડ-મરોડ જોઈને વ્યથિત ના થતા હો,
તમારી સઘળી મહેનત વ્યર્થ જાય ત્યારે તટસ્થ રહી શકતા હો,
તમારું સર્વસ્વ હણાઈ જાય ત્યારે
એક payday loan scam હરફ ઉચ્ચાર્યા વિના એકડે એકથી ફરી શરૂઆત કરી શકતા હો,
ભીડની વચ્ચે પણ તમારો સ્વતંત્ર અભિપ્રાય જાળવી શકતા હો,
રાજાઓની સાથે પણ સામાન્ય વ્યવહાર કરી શકતા હો,
દુશ્મનો અથવા મિત્રો કોઈથી ઘવાતા ના હો,
એકંદરે ભરોસાપાત્ર હો,

જો તમારી મિનિટ સાંઈઠે સાંઈઠ સેકન્ડથી સભર હોય,
….તો આ fast loans now પૃથ્વી તમારી છે !
…..તેની તમામ સંપત્તિના તમે માલિક છો !
…..તમે સાચા અર્થમાં મનુજ છો. – રડયાર્ડ કિપ્લિંગ

[3]

ભગવાને આપણને હંમેશ માટે…

કંટક વિનાનાં ફૂલ નથી આપ્યાં,
વાદળ વિનાનું આકાશ નથી આપ્યું,
ઝંઝાવાત વિનાનો સમુદ્ર નથી આપ્યો,
ચક્રવાત વિનાની હવા નથી આપી,
દુ:ખ વિનાનું સુખ direct payday lenders no third party નથી આપ્યું,
યુદ્ધ વિનાની શાંતિ નથી આપી,
રોગ વિનાનો દેહ નથી આપ્યો –
પણ એણે આપણને આપી છે
દિનભર મહેનત કરવાની શક્તિ
થાકીને આરામ કરવા માટે ઊંઘ,
માર્ગ ઉજાળવા પ્રકાશ,
અથાક અવિરત પ્રયત્ન કરવાની ધીરજ,
કદિયે નાશ ન પામે તેવી આશા,
શ્રદ્ધા, કરુણા અને એ બધાથી સર્વોપરિ
તેનો અપાર પ્રેમ.

– સં. ભાર્ગવી દોશી

This entry was posted on Thursday, October 21st, 2010 at 11:51 am and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

11 Responses to “સમજણના સૂર”

 1. Arjun Says:

  ज्या झाडाला गोड फळ असते ना, त्याच झाडाला कोणी ही दगड मारतो ..त्या मुले परेशान होऊ नये.

 2. mahesh r.chudasama bhadraval.1 ta.talaja Says:

  jivan ma samjan aavi jai ne to bas jivan sarthak thai jai

 3. nayan Says:

  lajvab……

 4. govardhan upadhyay Says:

  khubaj sundar rajuaat kari chh.

 5. Kumkumlaxmi Says:

  Kharekhar koi var bv vadhare dukhi thavay jy to aa samjan dwara man thodu halvu kari sakay. Thanx

 6. sandhya pathak Says:

  really 2 much upset bt when read this lines…..feel that god is always with us ………

 7. Yomesh Jani Says:

  Very beautiful, extra ordinary… I like it very much…

 8. jayraj Says:

  nice….

 9. Ekta mewada Says:

  it is the meaning of life.

 10. vijaysinh chavda.gandhinagar Says:

  beatiful.

 11. 12.nainesh shukla Says:

  very nice i proud my gujarati.

Leave a Reply