સમજણના સૂર

[1]
નમ્રતા એ નિર્બળતા નથી,
ગરીબી એ દીનતા નથી,
માલિકી એ મહત્તા નથી,
cheapest personal loan rate સફળતા એ સંપ્રાપ્તિ નથી
અને
ખાલી થઈ જવું એ ખોટ નથી….. – મકરન્દ દવે

[2]
જે કશું જ જાણતો નથી અને એ પણ નથી જાણતો
કે એ કશું જ જાણતો નથી એ મૂર્ખ છે – છોડો એને !
જે કશું જ જાણતો નથી અને જાણે છે કે એ
કશું જ જાણતો નથી એ સામાન્ય છે – શીખવો એને !
જે કંઈક 200 quick cash jobs જાણે છે પણ એને જાણ નથી કે
તે જાણે છે તે નિદ્રામાં છે – જગાડો તેને !
જે જ્ઞાની છે અને તેના જ્ઞાન વિષે સભાન છે
તે શાણો છે – અનુસરો એને !

[3]

દુ:ખી થવાના દસ રસ્તા

(ક) તમારી જ વાત કર્યા કરો
(ખ) તમારો જ વિચાર કર્યા કરો.
(ગ) ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો.
(ઘ) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
low interest loan (ચ) કોઈનો યે વિશ્વાસ ન કરો.
(છ) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ.
(જ) બને તેટલી વાર ‘હું’ શબ્દનો ઉપયોગ કરો.
(ઝ) બીજા માટે બને તેટલું ઓછું કરો.
(ટ) તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.
(ઠ) દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો. – ચંદ્રકાન્ત કાજી

– સં. ભાર્ગવી દોશી

This entry was posted on Thursday, October 21st, 2010 at 11:47 am and is filed under gujarati quotes. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses to “સમજણના સૂર”

 1. અમિત વ્‍યાસ Says:

  આભાર સહ.
  સુખી થવાના રસ્‍તા પણ બતાવો.

 2. brijesh gadhavi Says:

  collection is very nice

 3. siddharth Says:

  Maza avi gae….
  am na over doz thi, e-mail na ans aapi….magaj bije dodavta..je hath ma aviu a tamaru sarjan che….
  maza avi ne fresh thae javau..
  God bless u…….

 4. Ekta mewada Says:

  sukhi thava mate atalu nai kro bas simpal.

 5. Angle bhatt Says:

  Thanks

 6. ketan yajnik Says:

  site is good.thanks for material
  ketan

Leave a Reply