માણસ છે, બિઝનેસ કરે છે

પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
payday loans charlotte nc ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.
અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે payday now છે.
શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.
કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ચકમક લોઢું ઘસતાં carmax title loan ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

– કૃષ્ણ દવે

This entry was posted on Thursday, October 7th, 2010 at 2:00 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

7 Responses to “માણસ છે, બિઝનેસ કરે છે”

 1. Umesh Says:

  worth reading again n again..:)

 2. Rashmikant Says:

  છળ કપટ દ્વારા પુણ્ય કમાવા નીકળે, માણસ છે, બિઝનેસ કરે છે

  સુન્દર રચના

 3. Shekhar Patel Says:

  Thank you for a wonderful poem. I really enjoyed reading it, and then emailing it to all my loved ones.
  It is very heartening to come across such powerful words, very thought provoking. I would love to read everything Mr Krishna Dave has penned.

 4. dr chetan acharya Says:

  very very good

 5. Rajal Shukla Says:

  Thanks for wonderful poem

  Lakhya vagar na rahevay k….

  Same male tya swarth bhale,nani moti smile aape
  Hasya ne pan swarththi j mape.. manas chhe..

 6. Rajnikant Vedant Says:

  Sachi vat chhe .Vastavikta ne Kavyama kandari…Great..
  Congretulations..

 7. Amit Parekh, From: Umreth Says:

  A wonderful poem. I really enjoyed reading it

Leave a Reply