મનાઈ છે

અહીંયા જાહેર સ્થળે ધ્રૂમ્રપાન કરવાની મનાઈ cash fast loan texas છે
એંઠા ધુમાડાથી લોકોને હેરાન કરવાની મનાઈ છે
દંભી નકાબોને માન આપો, greenwoods personal loans ચુપચાપ વાહ વાહ કરો
એમના અસલ ચહેરાની પહેચાન કરવાની મનાઈ છે
દેશદ્રોહીઓને સવલત આપો, છટકબારીનો payday loans tyler tx લાભ આપો
ભુલથી પણ એ લોકોનું અપમાન કરવાની મનાઈ છે
ખુબ વાંચો, વિચારો, installment loans illinois લખો ને ભાષણ કરો નૈતિકતા વિશે
પણ ખબરદાર વ્યવહારમાં આચરણ કરવાની મનાઈ છે
રદીફ જોઈએ, personal loans after repossession કાફિયા જોઈએ, જોઈએ છંદ અને શેરિયત
અહીં ફક્ત લાગણીઓથી શેરનું ફરમાન કરવાની મનાઈ છે
સાચા-ખોટાની low income payday loans online વ્યાખ્યા બદલાવી ને દિલને સમજાવી દો,
‘પરેશાન’ અંતરાત્માને કહો, પ્રવચન કરવાની મનાઈ છે

– ચૈતન્ય અમૃતલાલ શાહ ‘પરેશાન’

This entry was posted on Thursday, October 7th, 2010 at 1:55 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “મનાઈ છે”

 1. nirali Says:

  nice poem,ekdam sachhi vat kahi chhe

 2. Umesh Says:

  Dear Chaitanyabhai.. its great kavita..too good..:)

 3. dr.dinesh rahtod Says:

  good…

 4. Damini mistry Says:

  satay vachan..
  ખુબ વાંચો, વિચારો, લખો ને ભાષણ કરો નૈતિકતા વિશે
  પણ ખબરદાર વ્યવહારમાં આચરણ કરવાની મનાઈ છે.nice…:))

Leave a Reply