બે ગઝલો

[1]
છે ચમનમાં નિવાસ ફૂલોનો,
લો સજાવો લિબાસ ફૂલોનો.
payday loans online alberta રેત,રણ,ઝાંઝવા લખી દીધાં,
ક્યાં લખું હું વિકાસ ફૂલોનો.
આ ગઝલની સુવાસ large payday loans ફેલાશે,
રોજ ખીલે છે પ્રાસ ફૂલોનો.
જિંદગી પારિજાત કરવી છે,
તો કરો fast loans સૌ પ્રવાસ ફૂલોનો.
[2]
પઘડી ફેંકી રાવ મળે છે,
આ કેવો સરપાવ loans not payday loans bad credit મળે છે.
કાંઠે તરણાંના યે ફાંફાં,
ને મધદરિયે નાવ મળે છે.
best banks to get a loan from રણમાં ઊટો પર બેસાડી,
ધગધગ તડકો સાવ મળે છે.
હું ભૂલું છું loans online instant approval તમને તો પણ,
કેવા તાજા ઘાવ મળે છે.
આ અલગારી લોકો personal loan commonwealth વચ્ચે,
સંતો જેવા ભાવ મળે છે.

– હનીફ મહેરી

This entry was posted on Thursday, October 7th, 2010 at 1:52 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “બે ગઝલો”

  1. amit Says:

    સરસ ગઝલ છે.

Leave a Reply