મળવાનું રાખો

એકબીજાને મળવાનું રાખો
બાળકો તમે રમવાનું રાખો.
online signature loan જિંદગી તમે કેવી રીતે જીવ્યા ?
વ્હેલી તકે payday loans low interest no credit check હસવાનું રાખો.
કદી ન જૂઓ દોષ બીજાના
સત્યમાં તમે ભળવાનું cash advance ca રાખો.
દુશ્મનો પણ છોભીલા થાશે,
હંમેશાં જતું કરવાનું રાખો.
check loans online વસંત જતાં પાનખર આવી,
નિરાંતે તમે જીવવાનું રાખો.
no verification payday loans જીવનની આખરી અવસ્થાએ
ઘડપણમાં ભજવાનું રાખો.

– નરેન્દ્ર કે. શાહ

This entry was posted on Thursday, October 7th, 2010 at 1:46 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “મળવાનું રાખો”

  1. nirali Says:

    really very nice poem

Leave a Reply