સપનાંનાં સરનામા

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે,
get a loan today ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે !
મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે,
ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ?
શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે best low cost loans કાગળ છે,
ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે.
ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત અધ્ધર ચાલે છે !
ફાટે ત્યાંથી સીવું છું, બાકી…………….ચાલે cash advance miami છે !
ઊંટનાં અઢાર વાંકાં, એવી આ સરકાર છે,
વાતવાતમાં વાંકુ પડે, કોને કોની દરકાર છે !
આકસ્મિક કાંઈ આવી પડ્યું તો સમજો મોત આવ્યું છે,
ઘરનાં best payday loans ગણીને મંદિર, મહાદેવ સૌને ઘેર બોલાવ્યું છે !
તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે !
તારુંય હવે સંભળાવી દે ! નવાજૂનીમાં કેમ છે ?

This entry was posted on Thursday, October 7th, 2010 at 1:17 pm and is filed under હસાવિ દે એવિ લાઈનો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

18 Responses to “સપનાંનાં સરનામા”

 1. shashvat Says:

  aa to vastvikta 6 to sapnana sarnama tavu km kho 6o?????????????

 2. Dinesh Rathod Says:

  Khub saras..
  tame vastviktani khoob najik 6o.

 3. શૈલેશ પરિખ. [સુરત] Says:

  વસ્ત્વિકતા જણાઓ

 4. jiten Says:

  પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે,
  ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે !
  મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે,
  ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ?
  શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે,
  ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે.
  ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત અધ્ધર ચાલે છે !
  ફાટે ત્યાંથી સીવું છું, બાકી…………….ચાલે છે !
  ઊંટનાં અઢાર વાંકાં, એવી આ સરકાર છે,
  વાતવાતમાં વાંકુ પડે, કોને કોની દરકાર છે !
  આકસ્મિક કાંઈ આવી પડ્યું તો સમજો મોત આવ્યું છે,
  ઘરનાં ગણીને મંદિર, મહાદેવ સૌને ઘેર બોલાવ્યું છે !
  તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે !
  તારુંય હવે સંભળાવી દે ! નવાજૂનીમાં કેમ છે ?

 5. Pareshgiri Goswami Says:

  થીક લાગે છે

 6. mahendra kanakhara Says:

  he.art tacching lines.

 7. mitesh thaker Says:

  its nice,, i like it. very satirical presentation with rhythm. keep it up.

 8. dhaval barai Says:

  good, very good but this LINES are share with facebook, so what can i do?

 9. vimal patel Says:

  kam ma to thik che baki badhu em che,jem che tari tek jivvani, evi j mari nem che.

 10. Dhaval Parikh Says:

  Very much realistic, I admire from bottom of my heart for such a lovely effort. Keep going.

 11. yaseen Says:

  નાવા જુનિ મા હાલ બે હાલ છે .

 12. CHADNRESH CHAUHAN Says:

  Ek Safarni Vaat Chhe k ‘Rah’ ma Andhala(blind)
  Adafatma Aavi jay Chhe…..

  Ek Najarni Vaat Chhe k ‘Prem ‘ma
  Andhala(blind)
  Rasto Batavi Jay
  Chhe……

  Tame Aagha Khaso To ketlo
  Lambai Chhe Rasto…..

  Nikat Aavo To Ankhoma Samato Jay Chhe
  Rasto……

  Tame Same Ho
  Tyare…..???
  Kav….?
  Kav….?
  Kav….?

  Tame Same Ho
  Tyare kya Mane
  Dekhay Chhe
  Rasto……

  KEVI LAGI APNI KAVITA BHAI TAMARI KAVITA MANE GAMI ETLE CONGRATULATION BHAI

 13. pankaj chotaliya Says:

  HA AATO BADHU TEM J CHE, PAN AHIYA KYA KOI NE HEM CHHE,
  PREM NI PACHHAL DODE CHHE E J MOTO VAHEM CHHE.

 14. Amit Says:

  બહુ જ મસ્ત છે……………………. નવી પોસ્ટ કરજો……….

 15. ATUL PARMAR Says:

  jayn tu ubho chhe te vav nahi juwal chhe
  ane agal lilu lilu to pachhal lal m lal chhe

 16. રમેશભાઈ પટેલ--ગીર Says:

  સુતેલાને સપના લાગે સારા,જન જમીનને વ્હાલા.
  આકાશે પંખી ઉડે,અમે તો અવનીના પ્યારા.
  ટીંપે ટીંપે સરોવર ભરાયે,રૂ, રુપીઓ ને રાત જતા લાગે ન વાર
  કરે પંખીડા કિલ્લોલ, ના નાણા કે મહેલ.
  ફુગ્ગો ફુલાવીએ એટલો હવા રહે મહીં.
  ——-ગીર

 17. @dore Says:

  Wah jordar awesome 🙂 <3

 18. SANGA PADVI Says:

  MUST…………………

Leave a Reply