કૂંપળ

ગામ આખું કે’ છે
loans at home એ હસે છે તો
એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,
આ ખાડામાં, મારા સિવાય
બીજા કેટલાં પડે છે ?
**************
ખુલ્લા
આકાશનું માપ શું ?
લાવ,
તારી આંખને માપશું ?
**************
એવું પેલ્લી વાર બન્યું
ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું :
“શું છે no credit check loans melbourne નામ તમારું ?”
**************
‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
કાયમ ભૂલ થઈ જાય છે,
હું શું કરું ?
એ યાદ આવી જાય છે.
**************

જિંદગીને એમણે
રંગીન કાગળ ગણી.
મને છોડ્યો છે
હાંસિયો ગણી.
**************
હું સીધે રસ્તે ચાલ્યો
તો ઈશ્વર મળ્યા
અને સામે ચાલી
જરી ગલીમાં વળ્યો
ત્યાં તો એણે
દોટ bad credit heloc કાઢી.
**************
ઊડ્યો પાલવ એમનો,
એમને ક્યાં ખબર છે ?
જઈને સ્પર્શ્યો જેમને, પૂછો
એમના શું ખબર છે.
**************
નક્કી મને લાગ્યા છે
કો’કના નિસાસા,
આ ફોરાં વરસાદનાં
વાગે છે ખાસ્સાં !
**************
એવું જરૂરી છે,
આંસુ વહેતાં જ હોય ?
આવો, કારગીલની સરહદ પર,
બરફનાં ચોસલે-ચોસલાં બતાવું !
**************
એકમેકમાં મિક્સ ez payday cash કરો તોય
રિઍકશન ક્યાં આવે છે ?
મારું ને સમસ્યાનું
બ્લડગ્રૂપ એક આવે છે.
**************
હું એ નથી માગતો
કે મને મંઝિલ દે !
સફર દે !
ને એક મજેદાર સાથી દે !
**************
‘Beware of Dog’
બંગલાની બ્હાર
પાટિયું લાગ્યું :
આમાં ‘Dog’ ની જગ્યાએ
‘Dogs’….
હવે કેવું લાગ્યું ?
short term installment loans palatine illinois **************
તમારી આંખમાંથી ટપક્યું
એકાદ ટીપું આંસુ,
હું દોડું તે પહેલાં દોડ્યાં,
મારી આંખમાંથી આંસુ.
**************
છે સ્વપ્ન મારું,
લાડકું છોકરું,
એને કેમ આમ થાય છે !
સત્ય સાથેના ઝઘડામાં
રોજ માર ખાય છે.
**************
હશે કયા જન્મનું લેણું
તે ઉઘરાવવા બેઠા છે,
ઘા કરીને મીઠું
ભભરાવવા બેઠા છે.
**************
ચલો, મારી જિંદગી
loan for disabled people કો’કને એટલી તો ફળી !
મફતના ભાવમાં,
એક પ્રયોગશાળા તો મળી !
**************
આપણો રસ્તો તો એક જ હતો
પણ ડિવાઈડરની એક એક બાજુએ રહ્યાં :
આથી અકસ્માત તો ના થયો,
એક પણ ના થયાં.
**************
મારી આવડી અમથી આંખમાં
હું બેઉને કેમ સમાવું ?
નીંદર કે’ હું અંદર આવું
કવિતા કે’ હું quick easy loans બા’ર ના જાઉં
**************
સૌની
માત્ર પારદર્શક
આંખો તારી,
અપાર-દર્શક !
**************
મને
વહેલો જગાડશો મા.
થોડીક તો જીવવા દો
જિંદગી સપનામાં !
**************
અંધારું પણ મને છેતરી ગયું !
પછી થશે અજવાળું, પહેલાં ના કહ્યું !
**************
ચલો,
સમસ્યામાં સામ્ય
આટલું તો છે !
તને દુ:ખ છે થાકનું
મને દુ:ખનો થાક છે.
**************

– ડૉ. અશોક એચ. પટેલ

This entry was posted on Thursday, October 7th, 2010 at 1:12 pm and is filed under હસાવિ દે એવિ લાઈનો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

31 Responses to “કૂંપળ”

 1. દેવકીશન Says:

  ડોક્ટર સાહેબ…..ખરેખર ખુબજ સરસ….
  અમારા જેવા ટુટૅલા દિલ વાળા માટે તો…શબ્દો નથી

 2. નિસર્ગ્ Says:

  મઝ્ઝા આવી ગઈ…ખૂબ સરસ છે….

 3. nimesh Says:

  are yar tamari vat nathayyyyyyyy!!!!!!!!!!!!!!!!!11111

 4. nirav Says:

  bahu j saras chhe

 5. Saurabh Says:

  Doctor સાહેબ શું કહું, તમે જે રીતે ઘાયલ નું દિલ ચકાશીયું છે!!!

 6. bharat vala Says:

  bahu j saras 6e…..thanks to write

 7. BHAVESH Says:

  KHUB maja aavi gay sir………

 8. vishal dave Says:

  jo maari paase shabdo hot to chokkas varnan karat pan jabardast ane shabdo no bahuj saras prayog karyo

 9. દેશી એન્જીનીયર Says:

  પહેલી વાર હાસ્ય સાથે દર્દ ને માણ્યું છે
  શબ્દ જ નથી આપની તારીફ માટે….

 10. Atul Patel Says:

  very nice poems, I like very much.
  _ Atul Patel- Advocate, Bhavnagar

 11. dharmendra vora Says:

  dil na doctor j aavu lakhi sake

 12. Kadu Macrani Says:

  The essence of the truth, knows everybody, but worldy expresses some body and that is you Dr. Ashok. MK100111

 13. Naresh parmar Says:

  kharekhar tame kadvu satya kahiyu che ashok bhai

 14. Harish Soni Says:

  shu vat chhe ..?!
  sundar rachna ane , vedhak , bol…!!
  biju , hoy to ahi mukjo…!!

 15. Mayur Says:

  Khatarnakk lakho cho yaarrrrr….hat’s off…

 16. paresh mav Says:

  ganu j saras shaheb

 17. mehul Says:

  tooooooooooooo gud doctor saheb just tooooo gud

 18. Harshil Says:

  amezing dr. 🙂
  wanchwa ni khub maja awi !!

  “tamari Wahti Pankti o ma Dubwani Maja j kai or che..!!”

 19. Priyank Christopher Says:

  ખુબ સરસ છે

 20. pankaj chotaliya Says:

  VANCHYA PACHHI KUMPAL FUTICHHE PREM PAMYANI SAHEB………..

 21. Gopal Patle Says:

  Dear Sir,

  Very Nice ones…!! specially — મારી આવડી અમથી આંખમાં
  હું બેઉને કેમ સમાવું ?
  નીંદર કે’ હું અંદર આવું
  કવિતા કે’ હું બા’ર ના જાઉં
  …..

  Fida 6u bapu tamari par to…!!

 22. Nrendra Vadhiya Says:

  Mihta madhur aemna chhe hoth
  Mihta madhur aemna chhe hoth
  Tame choo KERI ane temna chhe hoth,

 23. HRITIK KHANNA Says:

  મારા આવવાથી સમિપ તારા ઉરના ધબકાર જો વધી જાય,
  એ તારા પ્રેમની નિશાની છે.
  મને જોતા જ તારા અધરો ના કિનારે
  એક સ્મિત જો છલકી જાય,
  એ તારા પ્રેમની નિશાની છે.

 24. Agnel Says:

  આપણો રસ્તો તો એક જ હતો
  પણ ડિવાઈડરની એક એક બાજુએ રહ્યાં :
  આથી અકસ્માત તો ના થયો,
  એક પણ ના થયાં………..Aboriginal creation

 25. dhiren Says:

  i reaaly like ……….Very Nice ones…!!…………….

  —મારી આવડી અમથી આંખમાં
  હું બેઉને કેમ સમાવું ?
  નીંદર કે’ હું અંદર આવું
  કવિતા કે’ હું બા’ર ના જાઉં—.

 26. dilip Says:

  superb

 27. plenty Says:

  good sar marajav loko k jana
  ninderna na anderna aavavadhena
  jnamata jagya ta anderna ave

 28. punit Says:

  tabib pase thi nikdyo tamam dukh dard mi dava lay ne,
  jagat same j ubhu hatu dardo nava lay ne……..

 29. sneha rathod Says:

  khub j saras….

 30. rashmi Says:

  so sweet.

 31. Anil Says:

  Nice.. Tamari tarif mate na sabdo nahi male..

Leave a Reply