અમસ્તા જ નથી પાગલ થતા લોકો

અમસ્તા જ નથી પાગલ થતા લોકો,
તેની payday loans wilmington nc પાછળ કૈંક કારણ હોય છે.

મદહોશ બનાવે છે પ્રેમીજનોને એવું,
ચાંદની રાત નું વાતાવરણ હોય છે.

લાગશે એ પણ મીઠા ભલે હોય no fax e cash advance ઝઘડા,
જેના છુપાયેલું પ્રેમ નું આવરણ હોય છે.

એક નજર પડતા ચોરાય જાય હૃદય,
પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે.

શું easy money on internet પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ,
‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.

-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

This entry was posted on Tuesday, September 14th, 2010 at 7:47 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “અમસ્તા જ નથી પાગલ થતા લોકો”

  1. akash Says:

    very nice

  2. nirali Says:

    nice poem

Leave a Reply