કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી

કઠોર નયને home loans with no credit check આજ શે ઊભર્યા કરે નમી,
મગરૂર દિલમાં યાદ કોઈ પ્રજ્જવળી હશે!

સૂરજ ઊગ્યા વિણ paperless payday loans આટલો શેનો ઉજાસ છે?
શમા સાથે વિરહમાં કો’ મુગ્ધા બળી હશે! cash loans in minutes

ભર સવારે પાંપણો થઈ ગઈ છે શબનમી,
સ્વપ્નમા આંખોએ બહારો wonga payday loan રળી હશે!
પ્રત્યક્ષ થયા ઘણીવાર પણ ઓળખ્યાં નહિ,
છબી તો છે હ્રદયમાં કિંતુ not a payday loan ધૂંધળી હશે!

ગાલિબની જેમ શબ્દનું તુ ન કર બહુ જતન,
ટેરવાં થશે કલમ, loan by phone no credit check ને લોહી વાદળી હશે!

પીલે આ ઝેર,કર હવે મીરાને આત્મસાત,
દેહ વૃંદાવન પછી ને શ્વા્સ વાંસળી હશે!

-ગુરુદત્ત ઠક્કર.

This entry was posted on Monday, September 6th, 2010 at 7:26 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી”

 1. uday Shah Says:

  કુદરત ને લાગણિઓ નિ બનિ સરસ ભેળ,
  શ્બ્દો ને ભાવનાઓ નો કર્યો સુંદર મેળ,
  ક્રુશ્ણાર્પણ થવાનિ તો જ,મળે સચોટ રાહ,
  દુન્યવિ ઝેર પચાવિ,મિરા જેમ પ્રબળ થાય ચાહ,

 2. jagesh Says:

  સૂરજ ઊગ્યા વિણ આટલો શેનો ઉજાસ છે?
  શમા સાથે વિરહમાં કો’ મુગ્ધા બળી હશે!
  su waat che..saras..

 3. Sanjay Says:

  KHUBAJ SARAS

Leave a Reply