જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક payday loans easy approval ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.
જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો payday advance no credit check છે આપને.

રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.

મૉલ installment loans colorado મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.

બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી direct lender bad credit payday loans જશે આખી જીંદગી
રશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

– ડૉ. રશ્મિકાન્ત શાહ
ચર્મરોગ નિષ્ણાંત
કાંદિવલી- વેસ્ટ
9821216033

This entry was posted on Tuesday, August 31st, 2010 at 8:12 pm and is filed under કવિતા, હસાવિ દે એવિ લાઈનો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

9 Responses to “જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)”

 1. jagdish Says:

  Dr.Rashmikant ji tame to maza lavi didhi really very good poem dedicated to MUMBAI life.
  take care.

 2. nkpatel240 Says:

  આ શેર મને ખુબજ ગમી ગયો છે જીંદગી ના ખરા સમણા તમે રજુ કર્યા તે બદલ ધન્યવાદ

  મારો કોંટેક નંબર ૯૬૨૪૭૦૫૨૬૫
  ઉઅપર મને કોલ કરશોતો મને ગમશે..
  મારો શેર

  વેર રાખીને હું શુ કરું નરેશ નથી જરૂર મારે ખૂનની
  ઇચ્છા ફળે બધાની પ્રભૂ જરૂર છે મારે તેવી ધૂનની

 3. Hiren Says:

  Dr. saheb,
  Tamari kavita vachi ne gano anand aavi gayo ane mai tene Facebook per tamara name sate mukeli chhe.

  Thanks…..

 4. bhautik Says:

  Dr, saheb bv saru lakhi pn lyo 6o…..
  gud i lyk it……
  thanx.

 5. Dharmendra Jadeja Says:

  Dr. Saheb Aavi Halat Mumbai Nahi Pan Amara Rajkot ni Pan 6

 6. MAHESH Says:

  Very Nise shayari ya kavita is realy beutifull…..

 7. prajapati daivik Says:

  tamari kalame bau saari kavita lakhai chhe
  vaanchi ne aanand thayo

 8. kinnaridave Says:

  Sir saras mazani vat kari maza avi gai well done sir…..

 9. rakesh Says:

  Well said…DOC…sorry kaivar..:-)

Leave a Reply