હું તારી HARD DISK ને તું મારી RAM

હું તારી HARD DISK ને advance on paycheck તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું loans very bad credit છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી guaranteed personal loan approval કેમ આવે DELIVARY REPORT FAIL;
DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,
અને તું જ છે need bad credit loan જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
આ લાગણી paydayloan com ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા really bad credit loans વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE bad credit guaranteed approval તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,
DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે!

-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

This entry was posted on Saturday, August 21st, 2010 at 11:22 am and is filed under કવિતા, હસાવિ દે એવિ લાઈનો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

78 Responses to “હું તારી HARD DISK ને તું મારી RAM”

 1. vaishali patel Says:

  beautifull….

 2. pankaj chotaliya Says:

  DIL THI TEAM VIEWER KARI LEVANU MAN THAI GAYU

 3. dhaval Says:

  exellent poem i like it.

 4. nandlal Says:

  mast jokes che.

 5. Mr.shankaraaa Says:

  mane aa kavita bau gami chhe.

 6. Tarunkatbamna's Blog Says:

  […] હું તારી hard disk ને તું મારી ram […]

 7. NayanMeckwan.co.cc Says:

  Hello Admin Here hu Nayan Meckwan hu Aa BLOG na Admin ne Suggestiob mate ane Nava Blog theme mate Vaat karva magu chu hu Web Designer chu ane Mane aa Gujarati Blog khub game che so Hu tamne Ek Mari Design Vadu Theme aapi saku? plz reply me.

 8. chandrika Says:

  Khubaj saras …

 9. hellosport Says:

  Hi,my name is hello,this is a spam message.

 10. હું તારી hard disk ને તું મારી ram | Sarthak Patel Says:

  […] -શ્રેયસ ત્રિવેદી ‘હોશ’ […]

 11. Palak Patel Says:

  Khub Khub Abhinandan aatali sa-ras kavita lakhava badal…

 12. પ્રવીણ Says:

  આ દુનિયા ના લોકો દિલ ની વાત સમજવા તૈયાર નથી.
  જેને લખી દિલ ની વાત તેને આપે કવિતા નો સાદ
  લખવા વાળો બિચારો સુ જાણે કે તેને દિલ નો થશે આવો હાલ.
  એતો જણાવે પોતાના દિલ નો હાલ
  પણ દુનિયા કરી નાખે કવિતા નો સાદ.

  પ્રવીણ ચૌધરી ના રામ રામ

 13. himmi parmar Says:

  that’s really nice
  keep it up

 14. Bhupendra Says:

  Ram Badalavi Nakho
  Ram no problem 6e.
  hahahahaha……………….

 15. nita brahmbhatt Says:

  wow very nice and sweet

 16. Nihal Says:

  Khub aadhunik jamana ni Prem ni kavita che…..
  I Lie it Very Much….To Much comedy…..

 17. jigs Says:

  good fantastic

 18. sanjay khokhani Says:

  કવિતા માટે કાગળની જર્રુર નથી,badhiya likhne ke liye likho DIL se…Direct DIL se. supere…….b.

 19. praksah Says:

  Ek computer operatorne spershijay tevi gajl che
  i like it

 20. HIREN Kadiya Says:

  કયા જન્મનું રાખે છે વેર,
  જયારે ભગવાને બનાવ્યા છે,
  આપના જેવા સોફ્ટવેર
  તોય….
  હું તારું હૃદય ને તું મારો રામ

 21. Pratik Butani Says:

  હું શીખું Android અને તું શીખે JAVA,
  પછી કરજો બંને આવા ને આવા…

 22. shruti Says:

  hey…..
  nice
  pls give me one suggetion
  mmari sister na merrage che nd hu ene future mate subhkamnao apva mangu chu kavita thi
  to mane ena mate kavita kyathi mdse.. kae webside prthi??
  pls pls pls tell me
  i have no knowledge for any peom.

 23. rathod bhavesh Says:

  આ દુનિયા ના લોકો દિલ ની વાત સમજવા તૈયાર નથી.
  જેને લખી દિલ ની વાત તેને આપે કવિતા નો સાદ
  લખવા વાળો બિચારો સુ જાણે કે તેને દિલ નો થશે આવો હાલ.
  એતો જણાવે પોતાના દિલ નો હાલ
  પણ દુનિયા કરી નાખે કવિતા નો સાદ.

 24. satish mehta Says:

  nava jamana ne anurup kavita
  khub j saras

 25. satish mehta Says:

  khub j saras kavita aaj na aa computor yug ma prem pan ….

 26. Brijesh Says:

  હું એક એંજીન્યરિંગ ઇન્સ્ટિટ્યૂટ માં પ્રોફેસર છું, છેલ્લા વરસ ના વિધ્યાર્થી માટે અમારે ત્યાં ફરેવેલ પ્રોગ્રામ રાખેલ છે, તો તેના માટે મારે સરસ 10 લાઇન ની હાસ્યરસ વળી કવિતા જોઈએ છે, તો શું આપ મને મદદ કરી શકશો…??? if yes than mail me to “birjusxi@gmail.com”

 27. vishal Says:

  Ekj swas ma vachi javay avi rachna… Computer jagat na sabdo ni sathe praso ni rangat … khubaj saras

 28. Anil Says:

  Oh. Aa Kavita me mari facebook par upload kari chhhe nice poem…

  https://www.facebook.com/photo.php?fbid=1477352482552936&set=a.1411104952511023.1073741828.100008345957975&type=1&theater

Leave a Reply