ચાહું છું મારી જાતને

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી personal loan rates comparison જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ cash advance loans online no credit check છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ internet personal loans ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ 3 day pay or quit law હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ borrow money bad credit કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું payday loans for people on disability benefit ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

– શેખાદમ આબુવાલા

This entry was posted on Thursday, July 1st, 2010 at 4:01 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 Responses to “ચાહું છું મારી જાતને”

 1. AKSHY MAKADIYA Says:

  NICE ONE i M ALSO 17 YEAR OLD AND POET BUT I WANT TO KNOW HOW CAN I PUBLISH MY POEM PLEASE HELP ME

 2. harshi Says:

  ખુબ જ સરસ

 3. payodh Says:

  very nice poem….i love it

 4. dipali Says:

  what a poem wow wow wow i like it very very much.

 5. Uday Shah Says:

  એકલા જ આવ્યા સર્વ,ને એકલા જ જવાના,
  કોઈના પણ સંગ વિન સૉઊ થઈ જ્શે રવાના,
  દમ તો બહુ જ દેખાય , આદમ તમારિ વાતમાં,
  આયખું વહિ જાએ કદિ,કોઈ સમજે એક રાતમાં

Leave a Reply