શોધવા નીકળ્યાં!

આપણેય સજણ કેવાક ભેરૂ શોધવા નીકળ્યાં,
નથી પગભર હજી,એનાં પગેરું શોધવા નીકળ્યાં!

free personal loans

લગાડી હળદરી લેપો, ને માંગી ચંદની મહેંકો
ધરી મ્હેંદી હથેળી રંગ ગેરૂ શોધવા payday loans greensboro nc નીકળ્યાં!

પછાડ્યાં ચંદ્ર પર પગલાં,ને ડહોળ્યા કંઈક દરિયાઓ,
સહારા શબ્દનાં લઈ મૌન ઘેરું શોધવા નીકળ્યાં!

pay day loan companies

ઉતાર્યાં વસ્ત્ર પહેરી બહુ, લીધી-છોડી કંઈ દીક્ષા,
ભર્યા મંદિર મહીં અણજાણ દે્રું commerce cashnet com શોધવા નીકળ્યાં!

હતા સામે જ તો ચેહરા, નગર ને દ્રશ્ય ગમતીલાં,
મીંચી પાંપણ છતાં સપનું cash loan with no checking account અનેરું શોધવા નીકળ્યાં!

-ગુરુદત્ત ઠક્કર.

This entry was posted on Sunday, June 27th, 2010 at 8:18 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “શોધવા નીકળ્યાં!”

 1. mira Says:

  it was too good sir

 2. nikita patel Says:

  aaj to gujrati bhsha no zalavo chhe jena rang ma rangay javay chhe…..jsk,

 3. harshi Says:

  ખુબ જ સરસ

 4. chanakya Says:

  i like ur sprash used very much

Leave a Reply