સાજણ(ગીત)

સાજણ તારા નેણ થકી તુ એવાં વેણે બોલ,
થાય payday loan no credit checks કદી ના તોલ એનાં, બની રહે અણમોલ,

વાદળીયા વે’વાર જગતનાં
સદા રહે ના નેહ નીતરતાં,
લાગણીયા વે’પાર કરીને
દલડાં સાથે ખેલ એ કરતાં.

કોરાં પૂમડાં ખોસ્ય નહીં ’ને ભેની ફોરમ ઘોળ,
થાય કદી ના તોલ એનાં, બની sonic payday loan રહે અણમોલ.
…..સાજણ…

કંકુવયણી આશ્યોનાં તો
તોરણીયાં બાંધ્યા હરખઈ,
કોકરવયણી રાત્યોમાં તો
ખાટી મેઠી વાત્યો થઈ..

રાતે સમણે આંખ મળી તો પડખાંને હંકોર વાલમ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.
…..સાજણ…

પરોઢિયાની પાળ્યે payday cash advances bad credit બેહી
ગીતડાં ગાશું ગોરસીયાં,
બપોરમાં ખેતરના શેઢે
ચીતડાં પાશું પોરસીયાં.

દેહ નીતરતી હાંજ ઢળી તો નેહની નેક્યો ખોલ વાલમ..
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.
…..સાજણ…

-ડો.નવનીત ઠક્કર.

This entry was posted on Monday, June 7th, 2010 at 6:35 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “સાજણ(ગીત)”

  1. Dimpal patel Says:

    sajan na bolto mol vagr naj hoy . e pan jyare sajan sathe na hoy to ena mol samjay

  2. Vijay Says:

    ખુબ જ સરસ

Leave a Reply