શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું
શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું
loan poor credit ઘરોબો થઈ ગયો એવો ચકરડામાં ફસાયો છું
મૂકી’તી ઢીલ ખાસી તો’યે લાધ્યો હાથ ના છેડો
યથાવત એ જ ફીરકામાં વળી પાછો વીંટાયો છું
બજવણી થઈ loans and bad credit mortgage directory ન’તી આરોપનામાની હજી તો’યે
હુકમનામાની ગફલતમાં શૂળી પર હું ચઢાયો છું
કહી દે દોષ એમાં કઈ હતો મારો કશો સૃષ્ટા
જીવે છે મોજથી કુંતી રહ્યો no credit check bad credit loans હું તો નમાયો છું.
ચલોને એ રીતે પણ થઈ ગયો કૃતજ્ઞ છુ યારો
ઉછેર્યો લાડથી એ કર વડે ઈદે કપાયો છું.
લખ્યું’તુ નામ કેવળ મ્યાન પર કો’કે where to get a quick loan with bad credit વલી મોહમ્મદ
સનત જોષીના હસ્તે એ જ તલવારે હણાયો છું
પડોશીના સમાગમમા કદાચે થાય પણ આવું
નગરનોંધે સમાવું’તું મરણનોંધે છપાયો છું.
-નવનીત ઠક્કર।
July 3rd, 2010 at 8:21 am
પડોશીના સમાગમમા કદાચે થાય પણ આવું
નગરનોંધે સમાવું’તું મરણનોંધે છપાયો છું.
adbhut,,,,,,,,,,,,,