ભટકે!

કેડી અજાણ માંડે ચરણ-વનરાજી, સુગંધ, ટહુકા,હરણ..
ભટકુ હું વન સકળ , cost of living loans ને પછી મારામાં આખું વન ભટકે!

વર્ષા, મિલન બે ઘડી ને પછી યુગથી શુષ્ક જીવન,
જીદે ચઢે સ્મૃતિ, આ મન, ને નયનમાં સાવન installment loans direct lenders only ભટકે!

જમુના તટ, ડાળ કદંબ ને ઓલ્યાં વાંસલડીના સૂર,
મોહનની ભાળમાં વ્યાકુળ પવન, આખુંયે વૃંદાવન ભટકે!

ઘટના ઘટી એક ક્ષણ ને ફર્યા payday loan statistics સૌ નકશા ને ઇતિહાસ,
જણવા ફરી એ ક્ષણ હવે ગગન -ત્રિભુવન ભટકે!

મદ સુ ઝરે કંઇ મસ્તકે ને ટપકે ગેબી ગઝલ,
secure payday loans ઝીલવાં અવાક અક્ષરો અહી કેટલાં કવન ભટકે!

-ગુરુદત્ત ઠક્કર.
(DR.GURUDATT THAKKAR.md,dmre 5,MOTINAGAR,MAHALAXMI CHAR RASTA, PALDI,AHMEDABAD. PH.: 09328049510.)

This entry was posted on Thursday, June 3rd, 2010 at 3:14 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “ભટકે!”

 1. rajesh Says:

  hi,
  congratulations sir…
  go ahead.
  nice nice nice…
  વર્ષા, મિલન બે ઘડી ને પછી યુગથી શુષ્ક જીવન,
  જીદે ચઢે સ્મૃતિ, આ મન, ને નયનમાં સાવન ભટકે!

 2. Dr. Abhay S. Dikshit Says:

  Hi,
  Excellent.
  Go ahead.
  Love to read your originals.

 3. rita thakker Says:

  hi dr saheb how r u?? tamari kavita khub j gami che can we talk each other???????my cell no is 9510159920 my self is rita thakker

Leave a Reply