આપણા માટે સમજદારી નથી

આપણા માટે સમજદારી how to get a loan fast નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

simple interest loans

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો my cash advance અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

This entry was posted on Friday, May 21st, 2010 at 4:00 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “આપણા માટે સમજદારી નથી”

  1. ડૉ. નિતા દવે Says:

    વાહ વાહ ઇર્શાદ………

  2. ચિન્મય જોષી Says:

    આજે જ ચિનુ મોદીજીનું જુનું ફેમસ ગિત “આટાપાટા અમદાવાદ” સાંભળ્યું અને જુની યાદો તાજી થયી ગઇ,કોઇને કદાચ યાદ પણ ના હોય આ ગિત પણ જેમ “મિલે સુર મેરા તુમ્હારા..” એ ભારતનાં લોકો પર જે અસર છોડેલી,કંઇક એવી જ અસર “આટાપાટા..” એ અમદાવાદ પર છોડેલી,પછી સ્ટાર,ઝી,સોની અને સહારા નામનાં “ત્સુનામી” ઘોડાપુરે “દુરદર્શન અમદાવાદ” અને આ ગિતનું ધોવાણ કરી નાખ્યું..પણ આજે ફરી કાકા ચાલે વાંકા,માંડવાની જુઇ,અમે એક ડાળનાં પંખી,અજબ-ગજબ દુનિયા,સુરજમુખીનું ફૂલ અને ગમ્મત ગુલાલ યાદ આવી ગયાં..

  3. sagar Says:

    really very heart touching…!

Leave a Reply