હાથને ચીરો તો ગંગા નીકળે
હાથને ચીરો તો ગંગા cash loans for people with bad credit નીકળે
છેવટે એ વાત અફવા નીકળે
બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે
કોઇ સપનું છીછરું વાગ્યું હતું
fixed rate personal loan ને જનોઇવઢ સબાકા નીકળે
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે easy business loans ને મડદાં નીકળે
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા legit online loans for bad credit નીકળે
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે
‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.
– રમેશ પારેખ
April 11th, 2010 at 7:12 pm
life is game and we are remote control of that game i think so.
April 13th, 2010 at 3:50 pm
@chirag .. I think We are not Remote control but we are just “battery cell”. Game will continue by your power , you finished, god will replace with new one…
May 17th, 2010 at 2:56 pm
Very good poem and enjoyed a lot.
August 23rd, 2012 at 9:49 pm
Parekh Sir,
What a nice poem,
khub j sundar kavita chhe- thanks
October 4th, 2012 at 10:12 am
LIFE IS A STAGE AND WE ARE PUPPETS IN GODS HENDS.