વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

This entry was posted on Wednesday, March 17th, 2010 at 5:34 am and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે”

 1. Anonymous Gujarati Says:

  Wah dost khalil dhantejavi !
  Really, very nice. I appreciate your words.

  keep it up.

 2. hiren sanghani Says:

  અદભુત લખ્યું છે મિત્ર તમે…

 3. Ravindra Thakar Says:

  nice

Leave a Reply