શ્વાસ ખખડે છે અને વાગે છે

શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી holiday money ઘડો આ લાગે છે.

કોણ તારા વિશે online loan payment ગઝલ લખવા-
આમ મારામાં રોજ જાગે છે ?

auto loans az phoenix personal

ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન money now loans તો નિભાડે છે.

એક વેળા ફૂટી જઈ payday loans cedar rapids iowa માણસ,
જિંદગીભર કરચ ઉપાડે છે.

ટેવવશ no credit check payday loan સાવ કાચા નખ જેવી-
રોજ મિસ્કીન રાત કાપે lenders personal loans છે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

This entry was posted on Thursday, February 25th, 2010 at 8:56 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “શ્વાસ ખખડે છે અને વાગે છે”

 1. Supriya Katpade Says:

  nice composition……….

 2. Chinmay Joshi Says:

  not just nice..very very nice composition(shayari)..

  કોણ તારા વિશે ગઝલ લખવા-
  આમ મારામાં રોજ જાગે છે??

  એક વેળા ફૂટી જઈ માણસ,
  જિંદગીભર કરચ ઉપાડે છે..

 3. CHADNRESH CHAUHAN Says:

  શ્વાસ ખખડે છે અને વાગે છે,
  સાવ ખાલી ઘડો આ લાગે છે.

  કોણ તારા વિશે ગઝલ લખવા-
  આમ મારામાં રોજ જાગે છે ?

  ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
  ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.

  એક વેળા ફૂટી જઈ માણસ,
  જિંદગીભર કરચ ઉપાડે છે.

  ટેવવશ સાવ કાચા નખ જેવી-
  રોજ મિસ્કીન રાત કાપે છે.

  I LIKE THIS CONGRATULATION SIR

Leave a Reply