હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ go compare loans તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ best long term payday loans માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
cash net loans નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ 100 ltv commercial loans તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

This entry was posted on Thursday, February 25th, 2010 at 8:54 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

9 Responses to “હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું”

 1. AJ Says:

  Beautiful…love it!

 2. -ંિમહીર રાવલ Says:

  great composition..
  fantastic one..
  a great bow to u man, god bless you

 3. Binal Shah Says:

  beautiful… touched my heart!

 4. Dhira Malav Says:

  “khullam khulla pyar karenge” type composition………lovely……..

 5. mssalla Says:

  mardana,ati sundar ,khuli katar jevi…

 6. hiren raval Says:

  Extremely Superb……..No words.

 7. shilpa prajapati Says:

  woow prem ma pan kumari…
  gami…

  http://zankar09.wordpress.com/
  http://shil1410.blogspot.com/
  shilpa….

 8. nirav mehta Says:

  unchi kavita 6e bhai… gajab…..

 9. kalpeh parel Says:

  bau saras vat kidhu aape

Leave a Reply