કોનું મકાન છે ?

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે
નહિતર આ payday loans in san antonio no credit check ચૌદે લોક તો સૂનાં મકાન છે

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે.

દિલ જેવી બીજે best personal loans rates ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

loans for bad credit no guarantor no fees

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર payday loans chattanooga ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.

– ‘અમર’ પાલનપુરી

This entry was posted on Friday, February 19th, 2010 at 6:32 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “કોનું મકાન છે ?”

  1. પારસ Says:

    “tarchhodyo jyare aape, hasvanu man thayu;
    bolavyo jyare aape , radvanu man thayu”
    I like the most..!!
    plz tell me how can I get.??

Leave a Reply