તું જો આજે મારી સાથે જાગશે

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો instant cash loans adelaide ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

lombard personal loans

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી payday advances online શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ need money to borrow જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ allied cash તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

This entry was posted on Friday, February 5th, 2010 at 3:37 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 Responses to “તું જો આજે મારી સાથે જાગશે”

 1. divyesh vyas Says:

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 2. બાબુ પટેલ (જડિયા.ધાનેરા) Says:

  આ પકિત સ્પર્શી ગઇ…………
  જિંદગી શું એટલી નિર્દય હશે ?
  એ મને શું એક પળમાં ત્યાગશે ?
  …………..હે પરમ પિતા પરમાત્મા શુ તુ મને પારકો ગણી ત્યાગી દઇશ ?.?

 3. deep Says:

  jabardast ……….

  ghalib yaad aavi gayo mane

  Hazaaron Khwahishein Aisee Ke Har Khwahish Pe Dam Nikley”
  ”Bahut Nikle Mere Armaan Lekin Phir Bhi Kam Nikle

 4. PRIYA Says:

  awesome………………..
  keep it up
  thanks

 5. Sachin Says:

  Shu vaat kahi chhe yaar…
  Hriday ne ekdam sparshi gayi mara….
  aavu to fakt ek KAVI j lakhi shake yaar….
  Mind Blowing…..
  Keep it up…..

Leave a Reply