તારી સુવાસ અંગ થકી ઓસરી નથી

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી cash advance loan payday internet તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે payday advance las vegas આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ where to apply for a personal loan કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું bad credit home loan lenders છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે payday loan south carolina પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો application bad credit loan personal વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

– હરીન્દ્ર દવે

This entry was posted on Wednesday, February 3rd, 2010 at 8:56 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “તારી સુવાસ અંગ થકી ઓસરી નથી”

  1. Chinmay Joshi Says:

    વાહ ઉસ્તાદ વાહ..

Leave a Reply