જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

જ્યાં છે એ નક્કી cash to loan વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં instant payday loan no phone calls અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર cash advance tulsa નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ get a quick loan રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
where to apply for a personal loan તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત cash payday loans કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર cash until pay day નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

This entry was posted on Wednesday, January 20th, 2010 at 4:01 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses to “જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી”

 1. http://jaiminmakwana.wordpress.com/wp-admin/profile.php Says:

  i’m amaze……

 2. જ઼ૈમિન - “બદનામ" Says:

  પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
  તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી…

  શુ કહેવુ…અદૃભૂત….

 3. Dhira Malav Says:

  vah ustad vah……..

Leave a Reply