દેશપ્રેમી ઉત્તરાયણ

પતંગોની ઋતુ ઉત્તરાયણ કંઇક મને કહેવા લાગી,
દિલના લોંચીંગ પેડ advanced cash પરથી કલ્પનાની મિસાઇલ દાગી..

બનાવી શુરવિરોની પતંગો ચગાઓ આકાશમાં,
દુશ્મનો ઠાર થઇ જશે,બસ sainsbury personal loans એક જ ઢીલ-ખેંચમાં..

થવા દો પેચ આ અંતિમ,દુશ્મનોથી ધારદાર,
જિત થશે ફરિ આ અવસરે,સત્યની શાનદાર.!

દેશ મારો loans for people with bad credit same day payout ભોળો એવો કલયુગને પણ ના પિછાણે!!
વારંવાર માંજો મારે ઘા,તોય થાય હરખઘેલો કટાણે!!!

ધ્યાન થી www loan જુઓ,દુશ્મનો અણધારી ખેંચ-ઢીલ દેશે,
કાપીને ચાંદલીયા-પતંગ જેવો દેશ,કાડે પણ કહેશે.!

જણાવી દઉં શાંતિનાં online loan lenders દંભી પૂજારીઓને ફરિ,
ફાટશે ચાંદલીયો હવે,ગુંદરપટ્ટી જરા જો કરિ..

યાદ રહે નભમાં હંમેશ એક જ પતંગ cash advance on debit card હોય ટોચે,
લુંટણિયાઓ પૂર્વ-પશ્ચિમેથી રોજ ચાંદલીયો નોચે..

મારા ચાંદલીયાને અભય લહેરાતો જોઉં ત્યાં લગી ના જંપુ,
online finance પછી ભલે હું કોઇ દિ કટ્ટર તો કોઇ દિ મુર્ખાઓમાં ખપું..

– ચિન્મય જોષી.

This entry was posted on Friday, January 15th, 2010 at 6:50 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

7 Responses to “દેશપ્રેમી ઉત્તરાયણ”

 1. sunanda joshi Says:

  very good, betu…meaningful poem…keep it up

 2. જ઼ૈમિન - “બદનામ" Says:

  મારા ચાંદલીયાને અભય લહેરાતો જોઉં ત્યાં લગી ના જંપુ,
  પછી ભલે હું કોઇ દિ કટ્ટર તો કોઇ દિ મુર્ખાઓમાં ખપું..
  Taari vaat sachi che chinmay, pan sachi vaat kehvama bhale aapne “કટ્ટર” kahevaie… deshprem ane patang (uttarayan) anero med besadyo che te, gud job…

 3. જ઼ૈમિન - “બદનામ" Says:

  aapdi aajubaju naa dagakhor desho thi bachi ne raheva ni budhdhi aapda neta o ne aa poem thi madi sakshe…

 4. Dhira Malav Says:

  hiii chinu solid psycho che yar tu to patang joi ne aava vicharo aave chhe tane?LOL.just kidding da!saras poem che really.cool n inovatve 2.

 5. SUPRIYA KATPADE Says:

  i knew something was going on in your mind when v were flying kites……….i could make it out watching ur face & told gunjan about it that be prepared for one more poem on uttarayan……… 😀 LOL

  જણાવી દઉં શાંતિનાં દંભી પૂજારીઓને ફરિ,
  ફાટશે ચાંદલીયો હવે,ગુંદરપટ્ટી જરા જો કરિ..

  very very true……………

 6. ડોક્ટર નિતા દવે Says:

  ક્યારે લખી “કવિ ચંદુમલ”?????LOL……એનીવે ડિફ્રંટ છે અને ઇન્ટ્રેસ્ટીંગ પણ……

 7. Chinmay Joshi Says:

  thank you all!!and nitaben,pls. for god’s sake stop calling me kavi chandumal..supriya,your observation is really sharp,i wrote it in my mind while i was flying a kite..malav,we poets r always called psycho cause we like to do “બાલ કી ખાલ નિકાલના..” you know..LOL,jaimin i always wait to see your coments and thanks mummy too..

Leave a Reply