મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે payday loans on debit cards only છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા ways for quick cash સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

no telecheck installment loans

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે low personal loan rates તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ emergency cash method બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, online payday loans texas હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય predatory lending payday loans તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકર વીરાણી ‘બેફામ’

This entry was posted on Tuesday, November 24th, 2009 at 8:04 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses to “મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે”

 1. N.H.PATEL Says:

  dear, virani sir,
  Iam very much glad when read or listen your Gaazal.Realy your words
  of Gaagal is comes by heartly filling.

 2. જૈમિન મક્વાણા Says:

  હુ નહી કહુ વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી, પણ વીરાણી સાહેબ વિશે કઈ કહેવુ સુરજ ને અરીસો બતાવવા જેમ હશે…it is simply devine!!!!!!

 3. sapana Says:

  જૈમિન સાથે સહમત થાવ છુ હર ગઝલ બેફામ નિ બેફામ છે..
  હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
  હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

  બસ દિલની મહોબત મિટતિ નથી બહોત ખુબ..
  સપના

 4. નિતા દવે Says:

  કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે
  મારાથી વધારે શું મને લોકો પિછાણે છે
  જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

  વાહ,એક સુંદર હ્રદય જ ઉત્તમ વિચારી શકે અને સર્વોત્તમ લખી શકે,નહિ?

 5. AJ Says:

  હીરા માનેક ની કોઇ વિસાત નથી,
  કિમ્મત તમરા કાવ્યની આ પ્રમાણે છે

 6. Mehulkumar maru Says:

  Hu hamensha BEFAAMSAHEB no chahak rahyo chhu,temni ek-ek rachana atulya chhe, amulya chhe…

Leave a Reply