હમણાં હમણાં

પંખીએ ઘર બાંધ્યું how to get a payday loan online પાછું હમણાં હમણાં
ઝાડ ફરી લાગે છે તાજું હમણાં how can i raise money fast હમણાં

કોનો એને સંગ થયો છે ખબર નહીં
બોલે છે loans of texas એ સાવ જ સાચું હમણાં હમણાં

પહેલાં તો cash loans now હું સૂરજ સાથે ફરતો’તો
જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં

તમે payday loans tyler tx કોઈને ભૂલચૂકે ના ગાળો દેતાં
આવે છે ઈશ્વર આ loans for 16 year olds બાજુ હમણાં હમણાં

સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી
start a cash advance મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં

– મુકેશ જોષી

This entry was posted on Tuesday, November 24th, 2009 at 8:00 pm and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “હમણાં હમણાં”

 1. Rakesh Thakkar, Vapi Says:

  સરસ રચના. લાજવાબ શેર છે.
  સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી
  મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં

 2. SUPRIYA KATPADE Says:

  short & effective……nice one……

 3. hiren joshi Says:

  mukesh bhai boj saras kavita che ne aa kavitane anulakashi ne mari pashe 1 popat no photo pan che.

 4. hiren joshi Says:

  tame turtals pae kai kavi ta lakho to mane aapjo hu nature lover and wildlife photo graphy karu chu ane kavita o vachavano mane boj shokh che.

Leave a Reply