પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

દાઝે ભરેલા ને કડ્વા cash loans austin tx વેણલા રે લોલ
એથી છુટી તેની જીભડી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ payday loans for bankrupt people નહી જડે રે લોલ

કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ભાઇઓ ને બહેન એનાં દોહ્યલા રે લોલ
સાસુએ સિંચેલ એની સોડ્ય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

રીમોટ આધાર એની આંગળી રે payday loans online no credit check same day લોલ
કાળજામાં કૈંક ભરી દાઝ
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
પિયરે જોડેલ એના ફોન રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
બોલતા ખૂટે ન એની લવારી રે
પતનીની જોડ personal loans waco tx કાંઇ નહી જડે રે લોલ

પતિને એ હશે ધ્રૂજાવતી રે લોલ
ભવોભવ ન મળે આવી બાય રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

નયનો નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ આસુનો પ્રવાહ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

વરસે online bank account no credit check ઘડીક વ્હેમ વાદળી રે લોલ
લાડીનો વ હે મ બારે માસ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

ઢળતી ચ હે રે દીસે રોશની રે લોલ
એની નહિ ટુકાય ટીપટાપ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

– જયકાંત જાની (USA) – (પ્રતિકાવ્ય)

This entry was posted on Thursday, November 12th, 2009 at 7:32 pm and is filed under કવિતા, હસાવિ દે એવિ લાઈનો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

21 Responses to “પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ”

 1. MEHUL JANI Says:

  NICE ONE, GREAT I M PROUD ON U SIR BECAUSE I M ALSO JANI…..

 2. chinmay joshi Says:

  solid comedy chhe boss! maani gya!!

  anyways tame mane kehsho ke hu kayi rite maari kavita aa site upar upload karu,mane kavita post karva mate ni koi link na mali..tame mane guide karsho??

 3. Chandresh Says:

  Guru,

  Shu aapne patni sathe zagdo thayo chhe aaje?!! “Patni” ne “Chatni” tikkhi lage toj maza aave!:)
  But I like your idea to write kavita on it!

 4. ekta Says:

  aani second side pan che ena mate pan lakho to purn kavi kehvao

 5. gujaratikavita Says:

  Hi Chinmay….

  You can send your poems on sachania@gmail.com

  Thanks,
  chetan sachania

 6. nikunj Says:

  koi koi nu nathi re koi koi nu nathi re……..

 7. જૈમિન મક્વાણા Says:

  લાકડા નો લાડુ છે ભાઈ, જો ખાયે વો પસ્તાયે જો ના ખાયે વો પસ્તાયે…સદ્દામ હુસેને અમેરીકા સામે બાથ ભીડવા ની હીંમત બતાવી, એના કરતા વધારે હીંમત તમે બતાવી છે, જાળવી રાખજો…..

 8. Kishor Says:

  Now, just look at the above poetry,
  the parody about wife’s ‘affection’ towards husband.

  The imaginative mind has used a very good poem about mother’s love for child.

  I love this unique expressions.

  Thank you…

 9. Kishor Says:

  Request for a Gujarati Baal Kavita

  I am interested to recall, memorise a poem I used to study in my primary school gujarati kavita,

  the words are something like this ‘… maa e maney laadoo apyo…’ and then it ends ‘… ane phool mein mahaadev ne chadaavyu….’

  I will request all friends here if they can help with complete text of the poetry, or give the source of it…

  Many many thanks

 10. Deepak Vira Says:

  Bechare shadi ho jane ke baad kar bhi kya sakta hai.

 11. pareshgiri Goswami Says:

  ગજબનુ જોર કર્યુ આ જોર જાળવી રાખજો. તમને અભિનંદન છે

 12. prof narendra mahida Says:

  bahu varsho pehalaa koi dr e –sakal vishav ma ek tu shree haree zuzhava roop maa zhazhume uper thee PRATIKAAVYlakhyu hatu—-sakal vishv ma ek tu stree kharee zhuzhavaa roop ma tu zhazhume .s t ma first tu pesti ———29 liti ni sunddar parody hatee aa pabn saras lakhyu koik patnee dazhelo lage chhe

 13. harin Says:

  sir
  amare tamaro(ADMIN) no contact karvo hoi to kai reta karvano,
  plz tell me

  my email id : harinhh@gmail.com
  my mobile no : 9978901480

 14. mahesh r.chudasama bhadraval.1 ta.talaja Says:

  right .chali mota bhig ni patnio avi j hoy 6e.good joke

 15. Birju K. Bhatt Says:

  Sir kai taklif che tamne
  ane jo aa kavita tamara dharm patni vachi jase to haji vadhare bhayanak kavita lakhvano varo aavse

 16. Jagat Thakar Says:

  સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં., એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા……………………..

  Jagat Thakar
  09898758342

 17. brijesh Says:

  nice one……..keep it on

 18. Amit Says:

  mast che bapu,,,,,,,,,

 19. પતનીન… « Tarunkatbamna's Blog Says:

  […] પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ […]

 20. jagdish raval Says:

  i like it
  u r so gret

 21. HARDIK PATEL (kotadiya) n.m.z.collage. amreli Says:

  Good poem jani sir,
  bhulo bhale biju bhadhu girl frend ne bhulsho nahi
  asankhya6e kharchya 6erupya akadi bhulsho nahi

Leave a Reply